Showing posts with label Mobile Term. Show all posts
Showing posts with label Mobile Term. Show all posts

Tuesday, 26 June 2012

What is DLNA in mobile ?

DLNA, શબ્દ કે જે હવે સરળતાથી નવા Smartphone, Media Players , TVs , Digital Camera અને ઘણા વધુ બીજા ઉપકરણોના Specifications માં જોવા મળે છે, પરંતુ સામાન્ય ખરીદદારો DLNA ટેકનોલોજી વિશે અજાણ હોય છે.આજે, મોટા ભાગના નવાં Android સ્માર્ટફોન ખરીદદારો તેમના આગામી Device માં આ DLNA સર્ટિફિકેટ માગે છે, પરંતુ ભાગ્યે જ તેમાંથી કોઈ DLNA ના વાસ્તવિક ક્ષમતા વિશે જાણે છે.મેં અહી DLNA પર સંપૂર્ણ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે.

DLNA Logo
DLNA Logo
DLNA એ ઘરમાં DLNA Certified Devices વચ્ચે Music,વિડીયો અને ચિત્રો જેવો Data Share કરવા માટે અમુક માપદંડો નક્કી કર્યા છે પછી ભલે તે Device ગમે તે Company નું હોય. હાલ પુરતું તમારે તમારો બધો જ Digital Stuff , DLNA Certified Network Storage Drive પર રાખવાનો રહેશે અને કોઈ પણ જાતના Configuration કે Set Up વગર તમે DLNA સક્ષમ Device પર જેવા કે TV”s, DVRs, Gaming consoles, Smartphones, Computers, Printers અને બીજા ઘણા બધા devices પર જોઈ શકો છો.

DLNA સાથે તમે શું કરી શકો?

               

આ પ્રશ્ન જ તમારા ધ્યાન માં આવતો હશે કે એવું તે શું આપણે DLNA થી કરી શકીએ છીએ ? તો આ રહ્યો જવાબ....

તમે  વિડીયો જોઈ શકો છો :-

ધારો કે તમે ક્યાય બહાર ફરી આવ્યા અને તમે તમારા વિડીયો Camera થી Record કરેલા વિડીયો તમે તમારા Computer માં Save કર્યા.હવે તમારે હવે એ વિડીઓ તમારા Family સાથે બેસીને વધુ મોટી Screen એટલે કે TV પર જોવો છે. હવે ?

સામાન્ય રીતે :- તમે એ વિડીઓ ને DVD પર Computer ની મદદથી Burn કરશો અને પછી તેને DVD કે જે TV જોડે attach કરેલું છે તેની મદદથી જોશો. અથવા તો તમારા Laptop માં HDMI Out Port હશે તો તેના મદદથી TV પર જોશો.તેમાં પણ તમારે Cable ની માયાજાળમાં તો પડવું જ પડશે.
  
DLNA સાથે :- જો તમારી જોડે DLNA Certified Device હશે તો ફક્ત તમારે એ વિડીઓને તમારા DLNA certified NAS (Network attached storage) પરથી Call કરવાનો રહેશે.જેથી તમારો વિડીઓ સરળતાથી કોઈ પણ Cable ની ઝંઝટ વગર ચાલી શકશે !!!

સંગીત સાંભળી શકો છો :-

સામાન્ય રીતે જયારે તમારે કોઈ  ગીત સાંભળવું હોય તો પહેલા તમારે Audio CD Burn કરવી પડે પછી TV પર સાંભળી શકો। પરંતુ જો તમારી પાસે DLNA Certified Device હોય તો તમારે ફક્ત એ ગીત DLNA certified NAS (Network attached storage) પરથી Share જ કરવાનું રહે.

              

Slide-Show કે Print પણ આપી શકો છો :-  

કોઈ પણ જાતનો Slide-Show તમે DLNA Certified Device પર Share કરી શકો છો.આ ઉપરાંત તમે Print પણ આપી શકો છો.
  
ટૂંકમાં , DLNA તમને બધી પ્રકારની Cableની ઝંઝટ માંથી છુટકારો અપાવે છે.

DLNA Certified Device market માં વિપુલ પ્રમાણ માં ઉપલબ્ધ છે.આ ઉપરાંત જે પણ નવા Device આવશે એ DLNA Certified જ આવશે.
  
કેટલાક DLNA સક્ષમ ઉપકરણો :- 
                          

Mobiles
Samsung Galaxy Note
Samsung Galaxy SIII 

Samsung i9000 Galaxy S
Sony Ericssson Xperia Arc
Sony Ericsson Xperia Miro   
HTC Sensation
HTC One S
LG Optimus L7 P700

LG Optimus 2X
LG Optimus L3 405 
Motorola Defy +
Nokia E5
Nokia 808 Pureview

Television
BRAVIA™ HD TV (LED & LCD) – HX925 Series

Digital Media Player
LG Media Station MS400

Gaming consoles
Sony Playstation CECHH00

Router
D-link HD Media Router 3000 DIR-857

Netwrok attached storage
Seagate BlackAmor NAS 220 2TB

Camera
Sony Cybershot DSC-G3

Printer
HP Photosmart Premium Fax All-in-One Printer CQ521

Rate this posting:

Wednesday, 20 June 2012

What is HSUPA in Mobile?

 

 High-Speed Uplink Packet Access (HSUPA) protocol  એ 3G મોબાઇલ ટેલિફોન નેટવર્ક સાથે કામ કરે છે, જે 5.76 Megabits (એમબીપીએસ) ની મહત્તમ Uplink ઝડપ  પૂરી પાડે છે. HSUPA એ High-Speed Packet Access (HSPA) software family protocol નો એક ભાગ છે જેની જાણવણી 3rd Generation Partnership Project (3GPP) કરે છે. 3G તમને Voice -Data અને Non-Voice Data બન્ને સાથે Transfer કરવાની પરવાનગી આપે છે. તમારી જોડે 3G Enable હોય એવો Mobile હોવો જોઈએ.

HSUPA એ Enhanced Dedicated Channel (E-DCH) ની ગુણવત્તા વધારીને 3G ની Speed માં વધારો કરે છે.

HSUPA ની તાજેતરની આવૃત્તિ તેની 5.76 MBPS  of uplink ઝડપ સાથે, 3 જી મોબાઇલ ઉપકરણો માટે ઘણા વધુ સંભવિત ઇન્ટરનેટ અરજીઓ પૂરી પાડે છે. સારી ઝડપ સાથે, વપરાશકર્તાઓ માટે વધુ વીડિયો ઉદાહરણ તરીકે, અપલોડ કરેલું જોઈ શકે છે. કેવી રીતે HSUPA પ્રોટોકોલ તેનું કાર્ય કરે છે શરતો માં, તે High-Speed Downlink Packet Access  (HSDPA) Protocol જેવી જ છે. HSDPA અનિવાર્યપણે મોબાઇલ ઉપકરણો માટે E-mail Attachments  અને Web Pages  સહિત મોટી ફાઈલો, પ્રાપ્ત કરવાની ક્ષમતા આપે છે. 

HSUPA થોડા નવી સુવિધાઓનો ઉપયોગ કરે છે.
  • Fast Hybrid Automatic Repeat reQuest (ARQ) :- આ મોબાઇલ નેટવર્ક માં Base Stationને  તાત્કાલિક Error ધરાવતો Data ને  Retransmit કરવાની પરવાનગી આપે છે. Retransmission કરવાથી સંપૂર્ણ માહિતી પ્રસારણ વધુ ઝડપથી થાય છે શકે છે.
  • Multi-Code Transmission :- તે એક User ને એક સાથે એક ની બદલે ચાર Code Use કરવાની Permission  આપે છે.એક કરતા વધારે Code એક સાથે Use કરતો હોવાથી User ની Uplink Speed માં ખુબ જ સારો વધારો જોવા મળે છે.
  • Short Transmission Time Interval :- જે 2 ms અથવા 10 ms જેટલો જ Uplink Interval નો સમય લે છે.જુના Uplink Interval નો સમય 10 ms થી 40 ms જેટલો હતો. ટૂંકા Interval થી સમ્રગ Transmission ની ઝડપ વધી જાય છે.
 3G આટલી ઝડપ આપે છે તો 4G માટે તો કલ્પના જ કરવી રહી.....

Rate this posting:

Wednesday, 13 June 2012

What is GPU in Mobile ?

                                       
GPU એટલે કે Graphics Processing Unit , એ એક અલગ Chip છે જે Specially Graphical Calculations અને Transformations માટે બનાવેલી છે. પહેલાના Mobiles માં આ કામ CPU કરી આપતું પણ હવે આ કામ GPU કરે છે જેથી CPU પર એટલો Load આવતો નથી જેથી તમારો Mobile Smoothly ચાલી શકે.

GPU તમારા Device નું Perfomance ઘણું જ સારું કરી આપે છે. ખાસ કરીને 3D  Game રમતી વખતે.
GPU આમ તો અલગ જ Chip હોય છે પરંતુ ક્યારેક તે બીજી બધી Chips જોડે જોડાયેલું હોય છે.

NVIDIA નું  GeForce અને Qualcomm નું Adreno એ અત્યારના Mobile માં Use થતા GPU છે.

Rate this posting:

Tuesday, 10 April 2012

What is Flight Mode/Airplane Mode in Mobile ?


Flight Mode/Airplane Mode મોબાઈલ માં આવતા-જતા બધા Radio Parts  બંધ કરી દે છે. પરંતુ બીજા બધા function  ચાલુ રાખે છે.તેમાં Music Player  , Organizer  , Gallary જેવા Functions  નો સમાવેશ થાય છે કે જેમાં Radio  Transmitter  નો ઉપયોગ થતો નથી.

આ Function  જરૂરી છે કારણ  કે Flight  માં Wireless Device નો ઉપયોગ નિષેધ હોય છે.અમુક Airlines માં તો Flight Mode માં પણ આવા Device નો ઉપયોગ જ નિષેધ હોય છે.

Flight  Mode  નો મહત્વનો ઉપયોગ Flight  માં તો છે જ પણ તેનું અગત્ય નું બીજું Reason એ પણ છે કે એટલી ઉંચાઈએ અને ઝડપમાં પણ મોબાઈલ Towers Cell ને Service પૂરી ના પડી શકે.


Flight Mode નો Icon ઉપર દર્શાવ્યા પ્રમાણે હોય છે.

Flight ઉપરાંત અમુક એવી જગ્યા એ પણ Flight Mode નો ઉપયોગ થાય છે જે High Confidential Area હોય.

Flight Mode Airplane Mode , Offline Mode , Standalone Mode , Raidos Off  Mode તરીકે પણ ઓળખાય છે.
Rate this posting:

What is Dual-SIM Stand by and Dual-SIM Active ?



Dual  SIM  એટલે એ મોબાઈલ કે જેમાં બે SIM Card ચાલી શકે.

તેના બે પ્રકાર છે.

1 ) Dual-SIM Standby (DSS)

                        આ પ્રકારમાં બંને SIM  Card  તો ચાલુ રહે છે પરંતુ એક SIM  પર જો Call  ચાલુ હોય તો બીજો Unreachable બતાવે. આવા મોબાઈલ માં એક જ  transreceiver હોય છે.

2) Dual-SIM Active (DSA)

                        આ પ્રકારમાં બંને SIM  ચાલુ રહે છે એટલે કે બંને પર Call Receive ક Dial કરી શકીએ છીએ. એક પર જો Call  ચાલુ હોય તો બીજા SIM પર Call  કરતા એને waiting માં  જોઈ શકાય છે.કારણ કે આવા મોબાઈલ માં બીજા SIM માટે એક બીજું transreceiver હોય છે. જેને કારણે battery ઓછી ચાલે છે.

                        નવા મોબાઈલમાં Dual SIM Dual Standby (DSDS) નામની Technology  આવે જેમાં એક જ  transreceiver હોય છે જેની મદદથી બંને સીમ કાર્ડ ચાલી શકે છે.
Rate this posting: