Showing posts with label Bluetooth. Show all posts
Showing posts with label Bluetooth. Show all posts

Thursday, 2 February 2012

What is Bluetooth 3.0 + HS ?

            Bluetooth શબ્દથી આજ કાલ કોઈ જ અજાણ નહિ હોય.Bluetooth નો ઉપયોગ આપણે કોઈ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમા અથવા મોબાઈલમાંથી Computerમાં Data Transfer  કરવા માટે કરતા જ હોઈએ છીએ.Bluetooth 3.0 એ તેનું latest  Version  છે.

        Bluetooth 3.0 નું અગત્યનું પરિબળ તેની ઝડપ છે. તે Bluetooth ના આગળ ના Versions  કરતા 160 ગણી ઝડપથી Data Transfer કરી શકે છે. 
  • Speed  :- Bluetooth 3.0 તેના નજીક ના વિસ્તારમાં 480 Megabits (60 Megabytes) per second ની ગતિથી Data  Transfer  કરી શકે છે.10 Meter માં 100 Megabits  (12.5 Megabytes)  per second થી તે કામ કરી શકે છે.
  • High Bandwidth Interface :-  Bluetooth 3.0 એ 6-9 GHz Range માં કામ કરે છે જયારે જૂના બધા version 2.4 GHz Range માં કામ કરે છે જેથી ૩.0 જૂના Wireless Networks વાળામાં હસ્તક્ષેપ કરતુ નથી.
  • Backward Compatibility :- Bluetooth 3.0 નું બીજું અગત્યનું પરિબળ એ છે કે તે જૂના Bluetooth  વાળા Device  જોડે પણ કામ કરી શકે છે.એટલે કે 2.1 વાળા Device  3.0 જોડે આપ-લે કરી શકે છે. 

Rate this posting:

Thursday, 26 January 2012

What is A2DP Technology in Bluetooth ?

       A2DP એટલે Advanced  Audio Distribution  Profile . 

                                                                                                                                A2DP એ Bluetooth ની એવી Profile  છે કે જેનાથી આપણે  ઉચ્ચ ગુણવત્તાવાળું સંગીત (સ્ટીરિયો અથવા મોનો)  એક ઉપકરણ માંથી બ્લુટુથ જોડાણ દ્વારા બીજા પર પ્રવાહોવના (Streamed) કરી શકાય છે. ઉદાહરણ તરીકે Music  એક મોબાઈલમાંથી વાયરલેસ હેડસેટ કે કાર ઓડિયોમાં અથવા તો  laptop/desktop માંથી  વાયરલેસ હેડસેટ પર Streamed  કરી શકાય છે.







                                 જો તમારી જોડે સારી ગુણવત્તાનું A2DP Device  હોય તો તમે ગીત બદલાઈ શકો છો , અવાજ વધારી ઘટાડી પણ શકો છો. અમુક A2DP Device માં તો તમે ફોનની જેમ વાત પણ કરી શકો છો.  

                                 શ્રેષ્ઠ સાઉન્ડ ગુણવત્તા જાળવવા માટે તમારે તમારા ફોનથી ૩૦ ફૂટના દાયરામાં રહેવું પડે છે.



Rate this posting: