A2DP એ Bluetooth ની એવી Profile છે કે જેનાથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું સંગીત (સ્ટીરિયો અથવા મોનો) એકઉપકરણમાંથીબ્લુટુથજોડાણ દ્વારા બીજા પર પ્રવાહોવના (Streamed) કરી શકાય છે. ઉદાહરણ તરીકે Music એક મોબાઈલમાંથી વાયરલેસહેડસેટ કે કાર ઓડિયોમાં અથવા તો laptop/desktop માંથી વાયરલેસહેડસેટ પર Streamed કરી શકાય છે.
જો તમારી જોડે સારી ગુણવત્તાનું A2DP Device હોય તો તમે ગીત બદલાઈ શકો છો , અવાજ વધારી ઘટાડી પણ શકો છો. અમુક A2DP Device માં તો તમે ફોનની જેમ વાત પણ કરી શકો છો.
શ્રેષ્ઠસાઉન્ડગુણવત્તાજાળવવામાટે તમારે તમારા ફોનથી ૩૦ ફૂટના દાયરામાં રહેવું પડે છે.
0 comments:
Post a Comment