Tuesday, 31 January 2012

Apple iPhone 4Sના ફાયદા-ગેરફાયદા












  Advantages 

  • iPhone  4S A5 Processor 1GHz Dual Core Processor કે જે Dual Core GPU સાથે આવે છે. Apple  ના કેહવા પ્રમાણે આ Processor  4S ને બમણી ઝડપ થી તથા Images  જોવાની ઝડપ સાત ઘણી વધારી આપે છે.
  • Battery  ઘણી સારી ચાલે છે.
 8 Hours of Talk time  3G Network પર  
 14 Hours of Talk time   2G Network પર 

 6 Hours of Browsing    3G Network પર  
 6 Hours of Browsing  Wifi Network પર 

 10 Hours સુધી            
Video જોઈ શકો 
 40 Hours સુધી  
Music સાંભળી શકો

  • iPhone 4S માં 8 Mega pixel (Auto Focus Flash) નો કેમેરો છે , iPhone 4 માં 5 Mega pixel હતો. Apple  ના કહેવા પ્રમાણે આ Camera iPhone 4 કરતા ૩૩ % ઝડપી છે. 
  • Apple  ની latest Operating System iOS 5.0 iPhone 4S માં છે.
  • Siri , Voice Command Technology iPhone 4S માં જ  છે જેનાથી તમે તમારા iPhone  ને બોલીને હુકમ કરી શકો છો.

 Disadvantages 

  • iPhone 4S અને 4 ની Design માં કંઈ જ તફાવત નથી.
  • 4G Network માં ના ચાલી શકે. 
  • Battery Life માં કંઈ ખાસ્સો ફેર નથી. 





Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment