What is A2DP Technology in Bluetooth ?
A2DP એટલે Advanced Audio Distribution Profile .
A2DP એ Bluetooth ની એવી Profile છે કે જેનાથી આપણે ઉચ્ચ ગુણવત્તાવાળું સંગીત (સ્ટીરિયો અથવા મોનો) એક ઉપકરણ માંથી બ્લુટુથ જોડાણ દ્વારા બીજા પર પ્રવાહોવના (Streamed) કરી શકાય છે. ઉદાહરણ તરીકે Music એક મોબાઈલમાંથી વાયરલેસ હેડસેટ કે કાર ઓડિયોમાં અથવા તો laptop/desktop માંથી વાયરલેસ હેડસેટ પર Streamed કરી શકાય છે.
જો તમારી જોડે સારી ગુણવત્તાનું A2DP Device હોય તો તમે ગીત બદલાઈ શકો છો , અવાજ વધારી ઘટાડી પણ શકો છો. અમુક A2DP Device માં તો તમે ફોનની જેમ વાત પણ કરી શકો છો.
{[['']]}
0 comments:
Post a Comment