What is GPS ?
GPS એટલે Global Positioning System.
GPS United States Of Defence દ્વારા વિકસાવામાં આવ્યું છે. તે Satellitesનો ઉપયોગ કરીને GPS Receiver પર ચોક્કસ Microwave Signals મોકલે છે જેની મદદથી Device ની અત્યારની જગ્યા , સમય અને ગતિની માહિતી મળે છે.
GPSનો ઉપયોગ નાગરીકો સંશોધક પદ્ધતિ તરીકે કરે છે.જમીન પરના GPS receivers ઓછામાં ઓછા ત્રણ Satellites ની મદદથી બીજા GPS Device ની સ્થિતિ મોકલે છે કે જે 10 થી 100 meters ની વચ્ચે હોય.
GPS Device કે જે મહંદ અંશે મોબાઈલ ફોન હોય છે તેમાં એવા Sofwares હોય છે કે જેની મદદથી બીજા GPS Devide ની ગતિ અને જગ્યાની માહિતી લઇ શકાય છે.
મોબાઈલ માટેના GPS Applications ની યાદી :-
Google Maps Navigation AccuTracking
Mologogo Mapquest
Sygic Wisepilot
Skobbler GPS Essentials
Device માં GPS ON કરતા તે પોતાની સ્થિતિ નક્કી કરી દે છે. GPS Device Lock થયું એવું કેહવાય.
GPS Device ત્રણ પ્રકારે Lock થાય.
1) Hot Start :-
તમે જો એ જ Area માં હોવ જ્યાં તમે last time GPS Off કર્યું હોય તો તમારું GPS ઝડપ થી Lock થઇ જશે કારણકે GPS એ તમારી છેલ્લી location યાદ રાખે છે. જેને તે અનુસરીને નવી GPS Position નક્કી કરે છે.
2) Warm Start :-
આ Start માં GPS Device તમારી last location યાદ રાખે છે પણ એ Satellite યાદ નહિ રાખી શકતું જેથી તે Reset થઇ ને નવી GPS Position ની ગણતરી કરે છે.
3) Cold Start :-
આ Start માં GPS Device પાસે તમારી કોઈ જ માહિતી hoti નથી.તે નવેસર થી જ બધી ગણતરી કરીને તમારું નવું જ GPS Location સેટ કરશે. સ્વાભાવિક રીતે આ Start માં સૌથી વધારે વાર લાગશે.
Assisted GPS એ GPS Lock ની Speed વધારવામાં ઉપયોગી છે. GPS Signal જયારે Weak હોય ત્યારે આ A-GPS તેને GPS Lock કરવામાં મદદરૂપ થાય છે.
{[['']]}
0 comments:
Post a Comment