Saturday, 30 June 2012

Android 4.1 Jelly Bean Features

                               

Simple, beautiful and beyond smart :-


  • Expandable, actionable notifications :-
                                           

જયારે પણ Notification કે Connection માં રહેવાની વાત આવે ત્યારે Android તમને શ્રેષ્ઠ સેવા પૂરી પડે છે. હવે તમે Notification shade થી ઘણા બીજા પણ કામ કરી શકો છો.
Meeting માં Late છો ? તો બધા ને E-mail કરી ને જાણ કરી દો.
Missed Call ? તરત જ Call કરો એમને.
આ Expandable હોવાથી તમે બીજા ઘણા બધા Function પણ ઉમેરી શકો છો.  
  • Widgets work like magic :-
                                           
Jelly Bean માં હવે તમે તમારી Home Screen ને વધુ સરળતાથી Personalize કરી શકો છો.જેવું તમે Screen પર Widget મુકશો , બાકીનું બધું આપમેળે જગ્યા કરીને ખસી જશે.જયારે તે પ્રમાણમાં મોટું હશે તો Widgets Automatic Re-size થઇ જશે.તમારી મનપસંદ Applications ને Home Screen પર set કરવી ખુબ જ સરળ થઇ ગયું છે.  

Fast & smooth:-

Home Screens બદલાવી કે  એક Application  માંથી બીજી Application માં જવું એકદમ ઝડપી અને સરળ થઇ ગયું છે. જાણે કે તમે કોઈ Book ના Pages ફેરવી રહ્યા હોવ.

ઝડપથી Reaction આપતું અને smooth Touch Response નો ખ્યાલ તમને તેના પર આંગળી ફેરવતા જ ખ્યાલ આવી જશે.તમે જયારે Screen ને touch કરો ત્યારે CPU Device ને તે Boost કરી દે છે અમે જયારે તમારે Battery લાંબી ચલાવવી હોય ત્યારે આ Function બંધ કરી દે છે.

The new Google experience on Android :-

Google ની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવાઓ Android પર ઉપલબ્ધ થઇ ગઈ છે. Jelly Bean માં Search experience ને નવો look અને feel આપવામાં આવી છે.

  • Google Now :-
                                 

આ Feature Android Jelly Bean ને વધુ અદભૂત બનાવી દે છે. તમારો દિવસ ચાલુ થાય એ પેહલા તમને આજનું હવામાન કહી દેશે , તમે ઘરેથી Office જવા નીકળો ત્યારે રસ્તામાં કેટલો Traffic નડશે અને તમને કેટલી વાર લાગશે એ બધું કહી દેશે , તમે જે Platform પર ઉભા હસો ત્યાં Next Train કેટલા સમયમાં આવશે તે પણ કહી દેશે , તમારી મનપસંદ Team જે અત્યારે રમી રહી છે તેનો સ્કોર તમને કહી દેશે. 

શ્રેષ્ઠ ભાગ તો એ છે કે આ બધું આપોઆપ Automatic થાય છે. તમારે જયરે પણ જોવું હોય ત્યારે તમે તેનું Card Open કરી ને જોઈ શકો છો. 
  • A New look for Search :- 
                                         
Google ખુબ જ Deep મા Search કરે છે. Knowledge Graph ની મદદથી Jelly Bean સાથે તમારો Searching નો અનુભવ એકદમ ઉચ્ચ કક્ષા નો થઇ જાય છે.આ તમને તમારો જવાબ શોધવામાં અને તમારા Search Result ને અનુકુળ રીતે તેમજ ઝડપથી જોવામાં મદદરૂપ થશે.
  • Voice Search :-
                                         
ક્યારેક તમે તમારી Search Query બોલતા હસો. Android તમારી એ Search Query ને તમારી માટે શોધી આપે છે અને તમને તમારું Result બોલતા જ મળી જાય છે.આ એકદમ ચોક્કસ છે જેથી તમારી Search Query ના તમે વધુ સારા અને સાચ્ચા પરિણામ મેળવી શકો છો.

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment