Wednesday, 13 June 2012

What is GPU in Mobile ?

                                       
GPU એટલે કે Graphics Processing Unit , એ એક અલગ Chip છે જે Specially Graphical Calculations અને Transformations માટે બનાવેલી છે. પહેલાના Mobiles માં આ કામ CPU કરી આપતું પણ હવે આ કામ GPU કરે છે જેથી CPU પર એટલો Load આવતો નથી જેથી તમારો Mobile Smoothly ચાલી શકે.

GPU તમારા Device નું Perfomance ઘણું જ સારું કરી આપે છે. ખાસ કરીને 3D  Game રમતી વખતે.
GPU આમ તો અલગ જ Chip હોય છે પરંતુ ક્યારેક તે બીજી બધી Chips જોડે જોડાયેલું હોય છે.

NVIDIA નું  GeForce અને Qualcomm નું Adreno એ અત્યારના Mobile માં Use થતા GPU છે.

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment