What is Accelerometer ?
Accelerometer એ એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે કે જે વળાંક અને હિલચાલ માપે છે.આ ઉપરાંત તે ધ્રુજારી કે લોલક જેવી ઘટનાનું પણ માપન કરી શકે છે.
Accelerometer નો સૌથી વધુ ઉપયોગ મોબાઈલમાં જાતે જ સ્ક્રીનને Portrait માંથી Landscape માં કે Landscape માંથી Portrait માં કરવા માટે થાય છે.
Accelerometer નો અદ્યતન ઉપયોગ મોબાઈલના Music Player માં Song બદલવા માટે થાય છે જેનાથી મોબાઈલ ને એક જ વાર સેહજ હલાવતા Song બદલાઈ જતું હોય છે.
Game Control માં પણ તેનો ઉપયોગ થાય છે. જેની મદદથી કોઈ પણ બટન દબાવ્યા વગર Remote ને સેહજ ઝુકાવતા તે કાર્ય કરે છે.
બીજો Accelerometer નો મહત્વનો ઉપયોગ છે Turn-to-Mute. આમાં તમે ફક્ત Deviceને ઝુકાવીને Incoming Call Mute કરવું , alarm silent કરવો તથા Music Player ને Pause કરવા જેવા કર્યો કરી શકો છો.
{[['']]}
0 comments:
Post a Comment