What is Bluetooth 3.0 + HS ?
Bluetooth શબ્દથી આજ કાલ કોઈ જ અજાણ નહિ હોય.Bluetooth નો ઉપયોગ આપણે કોઈ એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમા અથવા મોબાઈલમાંથી Computerમાં Data Transfer કરવા માટે કરતા જ હોઈએ છીએ.Bluetooth 3.0 એ તેનું latest Version છે.
Bluetooth 3.0 નું અગત્યનું પરિબળ તેની ઝડપ છે. તે Bluetooth ના આગળ ના Versions કરતા 160 ગણી ઝડપથી Data Transfer કરી શકે છે.
- Speed :- Bluetooth 3.0 તેના નજીક ના વિસ્તારમાં 480 Megabits (60 Megabytes) per second ની ગતિથી Data Transfer કરી શકે છે.10 Meter માં 100 Megabits (12.5 Megabytes) per second થી તે કામ કરી શકે છે.
- High Bandwidth Interface :- Bluetooth 3.0 એ 6-9 GHz Range માં કામ કરે છે જયારે જૂના બધા version 2.4 GHz Range માં કામ કરે છે જેથી ૩.0 જૂના Wireless Networks વાળામાં હસ્તક્ષેપ કરતુ નથી.
- Backward Compatibility :- Bluetooth 3.0 નું બીજું અગત્યનું પરિબળ એ છે કે તે જૂના Bluetooth વાળા Device જોડે પણ કામ કરી શકે છે.એટલે કે 2.1 વાળા Device 3.0 જોડે આપ-લે કરી શકે છે.
{[['']]}
0 comments:
Post a Comment