Monday, 23 April 2012

What is Capacitive Touchscreen ?


Capacitive Touchscreen એ Touchscreen પરના button તરીકે કામ કરે છે. તે Human  Body  ના Pressure  ને બદલે તેની Electronic  Property  પર કામ કરે છે.Capacitive Touchscreen  Resistive  Touchscreen  કરતા ઘણી સારી રીતે કામ કરે છે.



કઈ રીતે ?

  • Capacitive Touchscreen એ Glass Panel ની બનેલી હોય છે જે indium tin oxide નામના transparent conductors થી coated કરેલી હોય છે.
  • આ Materialની ખસિયત એ છે કે તે Electronic Charge Store કરે છે.એટલે કે Capacitive Touchscreen  મૂળભૂત રીતે Electronic Charge Store કરે છે.
  • રસપ્રદ વાત એ છે કે Human Body પણ Charge Store કરી શકે છે. 
  • તેથી જયારે તમે આંગળી વડે આ Screen ને Touch કરો છો , Screen પર નો અમુક Charge તમારી આંગળીમાં transfer થાય છે.
  • હવે તમે Screen  પર નો થોડો Charge  લઇ લીધો છે એટલે Screen  પરના oscillator ને ખ્યાલ આવી જાય છે કે અહી Charge ઘટ્યો છે.એટલે એ ચોક્કસ સ્થાને Touch ની Effect થાય છે. 
ફાયદા :-
  • Multi touch ને support  કરે છે.
  • સુર્યપ્રકાશમાં પણ સારું દેખાય છે.
  • Highly sensitive ને કારણે સરળતાથી વાપરી શકાય છે.
  • ધૂળ કણોની શક્યતા નથી
  • ચળકતો દેખાવ 
નુકશાન :-
  • માટે ઓછામાં ઓછી 5% ભેજ Capacitive અસર હાંસલ કરવાની જરૂર હોય છે.
  • Resistive Touch Screen કરતા મોંઘુ 
  • બીજી કોઈ વસ્તુ કે નખ ના ચાલી શકે. 

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment