What is Resistive Touchscreen ?
Resistive Touchscreen એ Normal Glass Panel થી બનેલી છે.આ Glass layer બીજા ત્રણ layer થી coated કરેલું હોય છે.
આ ત્રણ માનાં બે layer વચ્ચે space હોય છે જયારે ત્રીજું Resistive layer પર જ બધું set up કરેલું હોય છે.
Resistive Screen પર તોઉચ કરતા એ બે લયેર વચ્ચે ની સ્પચે ઘટી જાય છે અને ત્રીજા layer ના Electric Field માં ફેરફાર થાય છે. ત્યાર પછી System એની રીતે Calculate કરીને touch કરેલી જગ્યા પર effect આપે છે.
ફાયદા :-
- તુલનામાં સસ્તું
- કોઈ પણ Pointing Devices થી કામ કરી શકે જેમ કે stylus , પેન કે નખ..
- Humidity ના કોઈ પણ સ્તરે કામ કરી શકે છે.
- હાથના મોજા પેહરીને પણ તેને સરળતાથી વાપરી શકાય છે.
- Capacitive touch Screen વધુ ચોક્કસ
- Multi Touch ને Support નહિ કરતું.
- ધૂળ આવાની શક્યતા છે કારણ કે તે ગમે તે Pointing Device થી Operate થઇ શકે છે.
- સુર્યપ્રકાશ માં બરાબર દેખાય નહિ , Multiple layers reflecting light ને કારણે
- Scratches પડવાની શક્યતા વધારે.
{[['']]}
0 comments:
Post a Comment