What is Dual-SIM Stand by and Dual-SIM Active ?
Dual SIM એટલે એ મોબાઈલ કે જેમાં બે SIM Card ચાલી શકે.
તેના બે પ્રકાર છે.
1 ) Dual-SIM Standby (DSS)
આ પ્રકારમાં બંને SIM Card તો ચાલુ રહે છે પરંતુ એક SIM પર જો Call ચાલુ હોય તો બીજો Unreachable બતાવે. આવા મોબાઈલ માં એક જ transreceiver હોય છે.
2) Dual-SIM Active (DSA)
આ પ્રકારમાં બંને SIM ચાલુ રહે છે એટલે કે બંને પર Call Receive ક Dial કરી શકીએ છીએ. એક પર જો Call ચાલુ હોય તો બીજા SIM પર Call કરતા એને waiting માં જોઈ શકાય છે.કારણ કે આવા મોબાઈલ માં બીજા SIM માટે એક બીજું transreceiver હોય છે. જેને કારણે battery ઓછી ચાલે છે.
નવા મોબાઈલમાં Dual SIM Dual Standby (DSDS) નામની Technology આવે જેમાં એક જ transreceiver હોય છે જેની મદદથી બંને સીમ કાર્ડ ચાલી શકે છે.
{[['']]}
0 comments:
Post a Comment