What is Flight Mode/Airplane Mode in Mobile ?
Flight Mode/Airplane Mode મોબાઈલ માં આવતા-જતા બધા Radio Parts બંધ કરી દે છે. પરંતુ બીજા બધા function ચાલુ રાખે છે.તેમાં Music Player , Organizer , Gallary જેવા Functions નો સમાવેશ થાય છે કે જેમાં Radio Transmitter નો ઉપયોગ થતો નથી.
આ Function જરૂરી છે કારણ કે Flight માં Wireless Device નો ઉપયોગ નિષેધ હોય છે.અમુક Airlines માં તો Flight Mode માં પણ આવા Device નો ઉપયોગ જ નિષેધ હોય છે.
Flight Mode નો મહત્વનો ઉપયોગ Flight માં તો છે જ પણ તેનું અગત્ય નું બીજું Reason એ પણ છે કે એટલી ઉંચાઈએ અને ઝડપમાં પણ મોબાઈલ Towers Cell ને Service પૂરી ના પડી શકે.
Flight Mode નો Icon ઉપર દર્શાવ્યા પ્રમાણે હોય છે.
Flight ઉપરાંત અમુક એવી જગ્યા એ પણ Flight Mode નો ઉપયોગ થાય છે જે High Confidential Area હોય.
Flight Mode Airplane Mode , Offline Mode , Standalone Mode , Raidos Off Mode તરીકે પણ ઓળખાય છે.
{[['']]}
0 comments:
Post a Comment