5 new Features in Samsung GALAXY S III
- Smart Stay
Smart Stay નામના Samsung GALAXY S III ના Feature થી આ Problem દૂર થઇ જાય છે. કારણ કે તેને ખબર પડી જાય છે કે કોઈ અત્યારે Phone જોઈ રહ્યું છે. એક નાની આંખ નો Symbol ઉપર આવી જશે !!!
એટલું જ નહિ, Samsung GALAXY S III તમારી આંખોમાં જોઇને એ પ્રમાણે Dispaly ની Brightness Set કરી દે છે !!!
- S Voice
કાશ આપણે આપણા Mobile ને Order આપી શકતા હોત.... Samsung GALAXY S III તમારી આ આશા પણ પૂરી કરી આપે છે.
આ Feature થી આપણે Alarm મૂકી શકીએ છીએ., Call કરી શકીએ છીએ , ક્યારે Camera Click કરવાનો છે , કોઈ Particular ગીત વગાડવાનું આપણે Mobile ને કહી શકીએ છીએ.
એટલું જ નહિ , Alarm વાગ્યા પછી પણ જો તમારે થોડી વાર વધારે સુવું હોય તો તમે તમારા Samsung GALAXY S III ને થોડી વાર Alarm બંધ કરવાનું પણ કહી શકો છો !!!
- Direct Call
જયારે તમે કોઈને SMS કરી રહ્યા છો અને તમે જો એને Call કરવાનું નક્કી કર્યું તો ફક્ત તમારે તમારો Samsung GALAXY S III તમારા કાન આગળ લઇ જવાનો રેહશે અને Direct Call તમારી માટે એ Call લગાઈ આપશે.
એટલે Call કરવા માટે તમારે Contacts કે Logs માં જવાની જરૂર રહેશે નહિ !!!
- Smart Alert
જયારે તમે તમારો Samsung GALAXY S III હાથ માં લો ત્યારે એને ખબર પડી જાય છે કે તમે આવી ગયા એટલે એ તરત જ એક Vibration આપી દે છે.
- S Beam
તમારે ફક્ત તમારો Samsung GALAXY S III ની Back એ Mobile ની Back જોડે લગાવાની જ રહેશે.
{[['']]}
0 comments:
Post a Comment