Showing posts with label Samsung GALAXY S III. Show all posts
Showing posts with label Samsung GALAXY S III. Show all posts

Friday, 15 June 2012

Samsung reveals GALAXY S III new Accessories

Samsung GALAXY S III એ Samsung નો અદભુત Mobile છે. Samsung એ તેની જોડે અમુક Accessories ની જાહેરાત કરી છે. આ Accessories ના ફક્ત Photos જ અત્યારે પ્રકાશિત કરવામાં આવ્યા છે , ટૂંક સમય માં જ તે Market માં ઉપલબ્ધ હશે.


1. C-Pen Stylus
સૌથી પહેલી Accessory કે જે ખુબ જ Useful  છે તે છે C-Pen Stylus. તે Galaxy Note માં જે Pen આવે છે એના કરતા મોટી છે.તે આપણે રોજ-બરોજ માં જે Pen Use કરીએ એવી જ છે તેનો મતલબ એ કે તે Use  કરવામાં ખુબ સરળ હશે. 

2. Flip Cover 

આ Flip Cover ક્યા Materials થી બન્યું છે તે હજી બહાર નહિ પડ્યું. આ Flip Cover થી તમારો Samsung GALAXY S III ખુબ જ આકર્ષક લાગે છે અને તમારા અમુલ્ય Samsung GALAXY S III ને પુરતું Protection  પણ પૂરું પડે છે.


3. WiFi display hub
WiFi display hub તમારા Samsung GALAXY S III ને બીજા Display Device જેવા કે TV જોડે Connect કરી આપે છે જેથી તમે તમારા Samsung GALAXY S III પરના Images , Videos અને બીજો બધો Type નો Data બીજી મોટી Display પર જોઈ શકો . ખરેખર ,  Samsung GALAXY S III પર નો Data WiFi display hub પર Wi-Fi મારફતે પહોંચે છે.પછી ત્યાંથી આ Data TV પર HDMI Cable મારફતે પહોંચે છે.

4. Wireless Charging Kit

  Wireless Charging Kit અને Battery Charger Stand પણ ઉપલબ્ધ છે.આના થી તમે Battery Charge કરી શકો છો ઉપરાંત Video જોવા માટે તમે તેનો Stand તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

આ બધી Accessories  Samsung GALAXY S III ને "Better than the Best" બનાવી દે છે.

Rate this posting:

Tuesday, 12 June 2012

Samsung Galaxy S III Review | Specifications | Features | Price


Rs. 38,900.00

Specification :-

Network
3G
4G  LTE (regional)
Opearating System
OS
Android OS, v4.0.4
Display
Screen Size 4.8 Inch
Screen Type
Super AMOLED capacitive touchscreen, 16M colors
Resolution 720 x 1280
Memory
Internal 16/32/64 GB
RAM 1 GB
Memory Card
Camera
Mega Pixel
8 MP
Resolution
3264 x 2448
Auto Focus
LED Flash
Video 
 1080p
Front Camera 
 1.9 MP
Sound
Loudspeaker
3.5mm Jack
Communication
USB
Yes, microUSB (MHL) v2.0
Bluetooth
 v4.0 with A2DP , EDR
Wireless
Wi-Fi 802.11 a/b/g/n , DLNA , Wi-Fi Hotspot , Wi-Fi  Direct
Battery 
Type
Standard battery, Li-Ion
Stand By Time (2G)
Up to 590 Hours
Stand By Time (3G)
Up to 790 Hours
Talk Time (2G)
Up to 21 Hours 40 Min
Talk Time (3G)
Up to 11 Hours 40 Min
Dimension and Weight
Dimension
136.6 x 70.6 x 8.6 mm
Weight 133 g
Additional Features
MP4/DivX/XviD/WMV/H.264/H.263 player
Active noise cancellation with dedicated mic
MP3/WAV/eAAC+/AC3/FLAC player
Dual-core 1.4 GHz ARM Cortex-A9
Mali-400MP GPU


Rate this posting:

Monday, 11 June 2012

5 new Features in Samsung GALAXY S III

  • Smart Stay
આપને જયારે Mobile માં કઈ લાંબા સમયથી વાંચતા કે જોતા હોઈએ છીએ ત્યારે અચાનક એ Stand By Mode પર જતો રહે  છે કારણ કે તેની Light Off ની આપણે  અમુક Seconds નક્કી કરેલી હોય છે. એટલે  ફરી આપણે Light ચાલુ કરવા કોઈ Key Press કરવી પડે છે.


Smart Stay નામના Samsung GALAXY S III ના Feature થી આ Problem દૂર થઇ જાય છે. કારણ કે તેને ખબર પડી જાય છે કે કોઈ અત્યારે Phone જોઈ રહ્યું છે. એક નાની આંખ નો Symbol ઉપર આવી જશે !!!
એટલું જ નહિ, Samsung GALAXY S III તમારી આંખોમાં જોઇને એ પ્રમાણે Dispaly ની Brightness Set કરી દે છે !!!
  • S Voice 
કાશ આપણે આપણા Mobile ને Order આપી શકતા હોત.... Samsung GALAXY S III તમારી આ આશા પણ પૂરી કરી આપે છે.

આ Feature થી આપણે  Alarm મૂકી શકીએ છીએ.,   Call કરી શકીએ છીએ ,   ક્યારે Camera Click કરવાનો છે ,    કોઈ Particular ગીત વગાડવાનું આપણે Mobile ને કહી શકીએ છીએ.


એટલું જ નહિ , Alarm વાગ્યા પછી  પણ જો તમારે થોડી વાર વધારે સુવું હોય  તો તમે તમારા Samsung GALAXY S III ને થોડી વાર Alarm બંધ કરવાનું પણ કહી શકો છો !!!
  • Direct Call 
Samsung GALAXY S III ને એ પણ ખબર પડી જાય છે કે તમારે ક્યારે Call કરવો છે .
                                     
જયારે તમે કોઈને SMS કરી રહ્યા છો અને તમે જો એને Call કરવાનું નક્કી કર્યું તો ફક્ત તમારે તમારો Samsung GALAXY S III તમારા કાન આગળ લઇ જવાનો રેહશે અને Direct Call તમારી માટે એ Call લગાઈ આપશે.

એટલે Call  કરવા માટે તમારે Contacts કે Logs માં જવાની જરૂર રહેશે નહિ !!! 


  • Smart Alert 
આપણે જયારે Mobile હાથમાં લઈએ અને એ આપણને કહી દે કે તમારા એટલા Miss Call કે SMS હતા. Samsung GALAXY S III તમને આ સેવા પણ પૂરી પડે છે.
જયારે તમે તમારો Samsung GALAXY S III હાથ માં લો ત્યારે એને ખબર પડી જાય છે કે તમે આવી ગયા એટલે એ તરત જ એક Vibration  આપી દે છે.

  • S Beam 
જો તમારે કોઈ પાસે પડેલા Mobile માં Data Transfer કરવો હોય તો S Beam ની મદદથી તે સરળતાથી થઇ શકે છે.
તમારે ફક્ત તમારો Samsung GALAXY S III ની Back એ Mobile ની Back જોડે લગાવાની જ રહેશે.


Rate this posting: