Friday, 15 June 2012

Samsung reveals GALAXY S III new Accessories

Samsung GALAXY S III એ Samsung નો અદભુત Mobile છે. Samsung એ તેની જોડે અમુક Accessories ની જાહેરાત કરી છે. આ Accessories ના ફક્ત Photos જ અત્યારે પ્રકાશિત કરવામાં આવ્યા છે , ટૂંક સમય માં જ તે Market માં ઉપલબ્ધ હશે.


1. C-Pen Stylus
સૌથી પહેલી Accessory કે જે ખુબ જ Useful  છે તે છે C-Pen Stylus. તે Galaxy Note માં જે Pen આવે છે એના કરતા મોટી છે.તે આપણે રોજ-બરોજ માં જે Pen Use કરીએ એવી જ છે તેનો મતલબ એ કે તે Use  કરવામાં ખુબ સરળ હશે. 

2. Flip Cover 

આ Flip Cover ક્યા Materials થી બન્યું છે તે હજી બહાર નહિ પડ્યું. આ Flip Cover થી તમારો Samsung GALAXY S III ખુબ જ આકર્ષક લાગે છે અને તમારા અમુલ્ય Samsung GALAXY S III ને પુરતું Protection  પણ પૂરું પડે છે.


3. WiFi display hub
WiFi display hub તમારા Samsung GALAXY S III ને બીજા Display Device જેવા કે TV જોડે Connect કરી આપે છે જેથી તમે તમારા Samsung GALAXY S III પરના Images , Videos અને બીજો બધો Type નો Data બીજી મોટી Display પર જોઈ શકો . ખરેખર ,  Samsung GALAXY S III પર નો Data WiFi display hub પર Wi-Fi મારફતે પહોંચે છે.પછી ત્યાંથી આ Data TV પર HDMI Cable મારફતે પહોંચે છે.

4. Wireless Charging Kit

  Wireless Charging Kit અને Battery Charger Stand પણ ઉપલબ્ધ છે.આના થી તમે Battery Charge કરી શકો છો ઉપરાંત Video જોવા માટે તમે તેનો Stand તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

આ બધી Accessories  Samsung GALAXY S III ને "Better than the Best" બનાવી દે છે.

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment