Monday, 18 June 2012

How to update Software of Nokia Mobile ?

Mobile માં અમુક એવી Problems આવતી હોય છે જે ફક્ત Sofware Update કરવાથી દૂર થઇ જતી હોય છે.આ Post માં આપણે Nokia Mobile માં Software Computer થી કઈ રીતે Update થાય તે Step by Step જોઈશું 

1.  સૌ પ્રથમ Nokia ની Website પર Phone Software Update utility Download કરો. 

2.  તે Software ને Install કરો.

3. આ Process start કરતા પહેલા Mobile નું સંપૂર્ણપણે Back Up લેવું અનિવાર્ય છે.

4.  Software start કરો. Software ને start થતા થોડી વાર થઇ શકે છે.Start થયા પછી તમને નીચે  
     પ્રમાણેની Screen જોવા મળશે.


5.  Start પર Click કરો.USB Cable થી Mobile ને કમ્પ્યુટર જોડે Connect કરો.
     તમારા Mobile ને Charge માં રાખવો જરૂરી છે કારણ કે Software Update બહુ જ battery use કરે 
     છે.Charge માં મૂકીને તમે Sure થઇ શકો છો કે Update દરમ્યાન Mobile ને Power મળતો રહેશે. 
     પણ જો આમ  કરવામાં નિષ્ફળ રહ્યા તો તમારો Mobile નકામો પણ થઇ શકે છે.

6.  Next click કરો.Software તમારા Mobile ને Computer જોડે જોડશે અને Model Number        
     ઓળખવાની Try કરશે.એક વાર આ process પૂર્ણ થયા પછી તે Computer ના Internet 
     Connection મારફતે Update શોધવાનું ચાલુ કરશે.


7.  જો કોઈ Update Available નહિ હોય તો Software તમને સૂચિત કરશે. જો Update Available હશે 
     તો તમને નીચે પ્રમાણેની Screen જોવા મળશે.Acknowledge box tick કરી Update પર click કરી   
     update ચાલુ કરો.


8.  તમારા Mobile પર Install કરતા પહેલા , Software Nokia ના Servers પર જઈને Update  
     Download કરશે. આ Process તમે બે તબક્કા માં જોશો. Update Mobile માં Install થાય એ Stage       
     મહત્વપૂર્ણ છે તેમાં જરા પણ ખલેલ ના પહોંચવી જોઈએ.



 9. જો આ Stage sucessfully પૂર્ણ થઇ જાય તો તમને જાણવા મળશે કે તમે તમારો Mobile sucessfully 
      Update કરી દીધો છે.



Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment