Thursday 12 January 2012

What is IP Phone ?



                                 IP Phone એ એવા ફોન છે કે જે Call  કરવા માટે PSDNને બદલે IP  Network  વાપરે છે.  PSDN એટલે આપણા સાદા Landline Phones .IP  Phone  બે પ્રકારના Protocol  વાપરે છે Session Initiation Protocol (SIP) અને Skinny Client Control Protocol (SCCP).




                               આપણા સાદા Landline  Phone  પણ IP  Phone  તરીકે વાપરી શકાય જો તેની જોડે આપણે  Analog Telephone Adapter (ATA)  જોડી દઈએ.
                                 IP  Phone  ને Power  Supply  ની જરૂર પડે છે જે PSDN માં નથી પડતી. Wireless  IP  Phone  પણ આવે છે કે જેમાં Battery  અને Wireless  Network  Interface  Controller  અલગ થી ઉમેરવામાં આવે છે. 

     IP  Phone  ના અમુક લક્ષણ નીચે દર્શાવેલ છે.


  • Caller  ID  , જે PSDNમાં અલગ થી લેવું પડે છે.
  • IP Phone ને તમે જાતે તમારો મનગમતો  Number  આપી શકો છો. 
  • કયા  IP Phoneને કયો Number  આપવો અને એની line  ક્યાંથી ક્યાં જવી જોઈએ એ બધું આપણે Locally  Router  પરથી સેટ કરી શકીએ છીએ.
  • એક Router  જોડે કેટલા IP Phone જોડી શકો છો તે Router  પર આધાર રાખે છે.
  • Call  Conference  , જે PSDN Phones  માંથી શક્ય નથી.
  • Call Hold અને Call Park , એટલે કે એક IP  Phone  પર Call  hold  રખાઈ ને તમે બીજા IP  Phone  પર Call  ચાલુ કરી શકો છો.

      IP  Phoone ની અમુક ખામીઓ :-


  • જો તમારે Network  ની બહાર કોઈને Call  કરવો હોય તો તેની માટે internet  connection  જરૂરી છે.
  • IP  Phone  ને Power  Suppply  ની જરૂર પડે છે. તેથી જો light  જાય ત્યારે PSDN ની જેમ આ કાર્યરત રહેતો નથી.
  • અવાજની ગુણવત્તા જળવાતી નથી.
  • IP  પર આધારિત હોવાથી Public  IP  જોખમી સાબિત થઇ શકે છે.


          Skype અને Google  Voice  Voip નો  ઉપયોગ કરે છે.



Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment