Wednesday 13 June 2012

Amkette launches EvoTV to enable users surf Internet on TV

વિશાળ Digital  Company AMKETTE એ નવું ઉપકરણ "EvoTV" બહાર પાડ્યુ છે જે Users માટે TV માં Internet ની સુવિધા પૂરી પડે છે. AMKETTE  એ એવો દાવો કર્યો છે કે આ ઉપકરણ Digital World માં ક્રાંતિ લઇ આવશે અને Smart TV કરતા પણ સારી રીતે ચાલશે.

ફક્ત Rs.9,950 માં જ આ TV major cities જેવ કે Delhi,Mumbai,Banglore,Kolkata માં July મહિના ના અંત સુધીમાં ઉપલબ્ધ હશે. August ના અંત સુધી આ Magical Device 40 બીજા Cities માં જોવા મળશે.

Amkette Evo ટીવી ચાર ઘટકો એક સંકલન છે:  Evo Box, Evo Touch, Evo View અને Evo Discover. Gaming Station માટે વિશાળ Screen , On-Demand Music અને Movie Theater , Education Hub અને બીજું ઘણું બધું આ TV ને Next Generation નું Device બનાવે છે.

Android 2.3.4 Ginger Bread OS થી ચાલતું આ Device તમને   વિડીઓ , Game , Website બધું Wi-Fi ની મદદથી અથવા Broadbad Connection થી ચલાવાની સગવડ આપે છે.  આ Device નું Remote Mouse તરીકે કામ કરે છે અને Mic પણ છે જેના મદદ થી તમે VOIP Service નો ઉપયોગ કરી ચેટ કરી શકો છો.


Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

1 comments: