Sunday, 22 January 2012

Nokia વિશે અમુક અજાણી વાતો

  • નોકિયા નામ  નોકીંવીરતા નદી પરથી રાખવામાં આવ્યું છે જે  પીર્કાનમાં  નોકિયા  નામના  શહેરમાંથી વહે છે.
  • 1991  માં સૌથી પહેલો વ્યવસાયિક ફોન   ફીનલેન્ડ  ના  વડાપ્રધાન  Mr. Harri Holkeri  દ્વારા નોકિયા ના ફોન થી જ કરવામાં આવ્યો હતો.  
  • ૧૩ વર્ષ પેહલા 1998માં , Nokia 5110 માં પેહલી વાર Indian  Ringtone  Sare Jhan  Se Acha નો ઉપયોગ કરવામાં આવ્યો  હતો.
  • ટેલિકમ્યૂનિકેશન ઉત્પાદનો પર ફોકસ કરે તે પહેલાં નોકિયા ટાયર, રબરના બૂટ અને ટેલિવિઝન બનાવતી હતી.
  • નોકિયા દર વર્ષે ૨૧૦ મિલિયન ફોન નું ઉત્પાદન કરે છે જે પ્રમાણે તે દર સેકંડ  એ ૬.૫ ફોન બનાવે છે.
  • નોકિયા પ્રથમ વૈશ્વિક ટેલિકોમ કંપની છે કે જેને  ભારતમાં મોબાઇલ ફોન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યો  છે.  પ્લાન્ટ ચેન્નાઇ જાન્યુઆરી 2006 માં માં બનાવવામાં આવ્યું હતું.
  • છેલ્લા વર્ષમાં ભારતીયોએ 151 મિલિયન  ફોન ખરીદ્યા  હતા  જેમાંથી  52 % ફોન nokia ના હતા.

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment