Windows (8) is knocking our door !!
Windows 8 એ Windows 7 પછીની Updated Operating System છે. તેમાં ઘણા ફેરફાર છે. તે Intel અને AMD ની સાથે સાથે ARM microprocessors ને Support કરે છે. Microsoft ના કહ્યા પ્રમાણે february 2012 માં Windows 8 માર્કેટ માં આવી જશે.
Microsoft ની windows vista OS એટલી સફળ નહતી એટલે એને તરત જ ટૂંક સમય માં windows 7 launch કર્યું. જે ખુબ જ સારી રીતે સફળ રહી.
Windows 8 ની નવી સુવિધાઓ :-
Touch Screen Input :-
Touch Keyboard Of Windows 8 |
આજ કાલ બધા જ મોબઈલ મહંદ અંશે Touch screen થઇ ગયા છે. બધું જ આંગળીના ટેરવે આવી જતા Windows 8 માં પણ ઈનપુટ Touch Screen રાખવામાં આવ્યો છે. આ Touch Screen માં Keyboard પર ના બધા જ button ની Size મોટી રાખવામાં આવી છે. જેથી તમે ગમે ત્યાં હોવ , ચાલતા ચાલતા પણ તમે સરળતા થી અને ચોક્કસાઈપૂર્વક type કરી શકો છો. જો તમે ભૂલથી કોઈ ખોટું પણ Type કર્યું હશે તો તે જાતે જ સુધારી લેશે. આ ઉપરાંત તે તમને Suggest પણ કરશે. Windows 8 માં આ Keyboard માં તમે ભાષા પણ બદલી શકો છો.
નવી Start Screen :-
New Start Screen |
ઉપર દર્શાવ્યા પ્રમાણે નવી સ્ટાર્ટ Screen માં તમારા PC માં જે પણ Process ચાલુ હશે એ બધી જ બતાવામાં આવશે. આ બધી Process information સાથે આવશે જેથી તમારે જે પણ પ્રોગ્રામ ચાલુ કરવો હશે એ ટાઇલ્સ પર click કરી તમે ઝડપથી ચાલુ કરી શકસો . અહી તમે તમારા જોઈતા પ્રોગ્રામ ટાઇલ્સ તરીકે મૂકી શકો છો. એ તમારી મનપસંદ site , Playlist , Photo album , folder , messenger જેવા કોઈ પણ પ્રોગ્રામ હોઈ શકે છે. એટલે તમે એક વાર તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ સ્ક્રીન પર મૂકી દીધો એટલે પછી તમારે એનો પથ યાદ રાખવાની જરૂર નથી.
|
ગમે ત્યાં તમારું Windows 8 PC લઇ જાઓ :-
જો તમે Microsoft Account માં લોગ ઇન કરેલું હોય અને તમે Internet જોડે Connected હોવ તો તમારી બધી જ Applications અને Settings એ PC પર તમે જોઈ શકસો .તમને એવું લાગશે કે તમે તમારા PC પર જ છો. આ ઉપરાંત તમે જે પણ Sites પર લોગ ઇન હસો તે જ Site પર તમે પાછા લોગ ઇન થઇ શકસો.Windows 8 નું Account તમને Portable PC બનાઈ આપશે.એટલે તમે જ્યાં પણ હોવ તમે તમારી Settings Save કરી શકો છો.
Applications સાથે કામ કરી શકશે. :-
Windows 8 માં બધી જ Applications એકબીજા જોડે કામ કરી શકે છે. જો તમારે Facebook , Twitter કે તમારી Hard Drive માં પડેલી Files માંથી Mail કરવો હોય તો ઉપર દર્શાવ્યા પ્રમાણે બધી જ File તમે એકસાથે જોઈ શકો છો અને Mail કરી શકો છો.
IE 10 :-
IE 10 in Windows 8
Windows 8 માં IE 10 છે જે ખુબ જ ફાસ્ટ છે.ઉપરાંત તે Secure અને HTML5 ને પણ Support કરે છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે તેમાં પણ Touch Screen ને ધ્યાન માં લઇ ને Input આપવામાં આવ્યો છે. Windows 7 ની જેમ આમાં પણ તમે તમારી Favorite site ને Start માં PIn કરી શકો છો.
{[['']]}
0 comments:
Post a Comment