Monday 18 June 2012

Microsoft Surface Tablet Specifications

MicrosoftApple ના Competition માં પોતાનું નવું Tablet બહાર પડ્યું છે. તેનું નામ 'Surface' આપવામાં આવ્યું છે. 

તેના બે Version Microsoft એ બહાર  પાડ્યા છે.
  • Windows RT 
  • Windows Pro 8


આ Tablet ની Design તેનું મુખ્ય આકર્ષણ છે. તેમાં Touch Cover તો છે જ દરેક tablet ની જેમ પરંતુ આમાં Touch Keyboard પણ આપ્યું છે.તેમાં Inbuilt Trackpad છે. આ keyboard ને તમે Screen જોડે સરળતાથી ફક્ત એક Magnetic Click થી જોડી શકો છો. 

બીજું મુખ્ય આકર્ષણ છે તેનું Stand જેની મદદથી તમે તમારા Tablet નો ઉપયોગ Laptop ની જેમ કરી શકો છો.

Windows Pro 8 માં RT કરતા Superior Feature છે.તે નીચે દર્શાવેલ પ્રમાણે છે.


વધુ સ્પષ્ટ જોવા માટે Image પર Click કરો.

Microsoft એ આ Tablet ની Price ની જાહેરાત કરી નથી.

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

0 comments:

Post a Comment