Monday 18 June 2012

Nokia X3-02 new Firmware v06.00 brings Swipe To Unlock Feature

Nokia એ તાજેતરમાં જ તેના C3 Touch & Type માં Update કરાયેલા version માં Swipe to Unlock નામનું નવું Feature સામેલ કર્યું છે.તે જ Feature હવે  Firmware Update મારફતે Nokia X3 Touch and Type માં પણ હવે ઉપલબ્ધ છે.

X3 Touch and Type Nokia નો 2.4 Touchscreen અને T9 Keypad  ધરાવતો Candy Bar Mobile છે. Latest firmware version  Nokia Software Update મારફતે Download થઇ શકે છે.
Latest Firmware ને Number 6.00 આપવામાં આવ્યો છે અને તે નવા Swipe Feature જોડે આવે છે.તમે તમારા Nokia X3 ને Left થી Right આંગળી ફેરવી Unlock કરી શકો છો.

Home Screen પર તમે તમારુ Collection જોવા માટે Left થી Right અને Games જોવા માટે Right થી Left Swap કરી શકશો.

આ Software Version Update તમારા Nokia X3 નું Perfomance પણ ઘણું સારું કરી આપશે.

ખાસ સુચના :- આ Software Update કરતા પહેલા તમારા Mobile નો સંપૂર્ણ Back Up લેવો અનિવાર્ય છે.

Rate this posting:


FacebookDiggStumbleDeliciousTwitterTechnorati

2 comments:

  1. i have the older version of x3-02 and i want it to convert to swipe to unlock feature.. how can i do it?

    ReplyDelete
    Replies
    1. You can go through this link..... http://www.youtube.com/watch?v=M59vB1UnCuE

      Otherwise you have net in mobile than go to settings --> Phone --> Device Update

      If any query you can ask me....

      Delete